________________
[૪૪]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત બાંધે જ આયુ નિશ્ચયે અંતમુહૂર્ત અંતિમે, તે વિના પરભવ ન જાવે ઇમ પ્રભુના આગમે. ૪૭૦
અર્થ:–ઉપર કહ્યા પ્રમાણે હે જીવ! તે આયુનો છેલ્લા ત્રીજા ભાગમાં પરભવાયુ બાંધવાની ગ્યતા સમજ પ્રથમના બે ભાગમાં તો નજ બાંધે તે તેની સ્પષ્ટતા જાણે. જે જીવ શેષ ત્રીજા ભાગમાં પરભવાયુ ન બાંધે તે છેલ્લા નવમ ભાગમાં બાંધે, કદી તે ક્ષણે પણ ન બંધાય તો છેલ્લા સત્તાવીશમા ભાગે પરભવનું આયુ બાંધે એમ આગમમાં કહ્યું છે. તે ક્ષણે પણ જે ન બંધાય તે છેલ્લા એકાશીમે ભાગે પરભવનું આયુ બાંધે, એમ આગમમાં કહ્યું છે. તે કાળે પણ જે ન બંધાય તે બસે ને તેંતાળીશમે ભાગે પરભવનું આયુ બાંધે એમ જિનાગમમાં કહ્યું છે. તે કાળે પણ જે ન બાંધે તે સાત સો ને ઓગણત્રીશમે ભાગે બધે. એ પ્રમાણેના પૂર્વકાળે જે પરભવાયુ બાંધતા નથી તેને માટે છેવટના અંતમુહૂર્ત સુધી ત્રીજા ત્રીજા ભાગની કલ્પના કરવી. એને વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણવો. છેવટ અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે તે અવશ્ય પરભવનું આયુ બાંધે છે; તે વિનાઆયુ બાંધ્યા વિના જીવ પરભવમાં જ નથી, એમ પ્રભુના આગમમાં કહ્યું છે. ૪૬૭ થી ૪૭૦.
યુગલિક મનુજ તિર્યંચ જે જીવન અસંખ્યાતું ધરે, ચરમદેહી નિરય સુર તેસઠ શલાકા પુરુષ એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org