________________
[૪૬૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
.6
,
પૂરી, કાઇ દિન ફકકા; સદા ફકીરી મેરૈ કયા દીલગીરી, સદા મગનમે રેણા ”. સવારે માદશાહને ખબર પડી. તપાસ કરી તેા માલમ પડયું કે બેગમ જંગલમાં ઝાડ નીચે બેઠી છે. તે ત્યાં જઈને બેગમને ખેલાવવા લાગ્યા, પણ બેગમ તા આદશાહની સામું પણ તાકતી (જોતી) નથી. વ્યાજખીજ છે કે—આશાની ગુલામી જ્યાં નહિ, ત્યાં બીજાની પરવા હાયજ શાની? વ્હેલાં તે બેગમને એવી આશા હતી કે– આદશાહ જે મારી ઉપર રાજી હશે, તેા મને વસ્ત્ર-ઘરેણાં વિગેરે દેશે. હવે તેા એમાંનું કંઈ છેજ નહિ, તેથી બેગમ– આદશાહની સામું ન જૂએ, એમાં નવાઈ શી ? ઇષ્ટદેવનું ધ્યાન પૂરું કરીને બેગમ વારવાર એજ ખેલવા લાગી કે– ચલણા હૈ ન રેણા હૈ વારંવાર ખેલાયેલા આ વાકયને સમજી બાદશાહે વિચાર કર્યો, તેથી તેને પણ વરાગ્યભાવ પ્રકટ થયા, જેથી તમામ ઉપાધિના ત્યાગ કરી ફકીરી અંગીકાર કરી. આ દૃષ્ટાંતમાંથી સમજવાનું એ કે–ઉત્તમ શ્રાવકાએ સાવચેત થઈને જલ્દી ધર્મારાધન કરી લેવું જોઇએ. (૩) ત્રીજા પ્રશ્નના જવાષ એમ વિચારવા કે ધાર્મિક કાર્યો એ પ્રકારના છે. ૧ ધનિક ( પૈસાદાર ) શ્રાવકે કરી શકે તેવા કાર્યો, જેમકે–જીણાદ્ધાર, જિન પ્રાસાદ બંધાવવા, અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંધયાત્રા, જ્ઞાનભંડાર કરાવવા વિગેરે. (૨) સામાન્ય શ્રાવકા પણ કરી શકે તેવા–પ્રભુ પૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, ઉપધાન વિગેરે. આમાંથી પ્રમાદને લઇને જે કાર્યો કરવામાં ઢીલ, થતી હૈ!ય, તે જલ્દી કરી લેવા, વિલમ કરવા નહિ. કહેવત છે-‘ કીધા સેા કામ, દીધા સે। દામ, ભજ્યા સેા રામ.” (૪) ચેાથા પ્રશ્નના જવાબ જો કે ત્રીજા પ્રશ્નના
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org