________________
[ ૧૭ ]
શ્રીવિજ્યપધરિજી કૃત જે વ્યાપાદિને કરવાને નિષેધ કર્યો હોય, તેવા વ્યાપાર વિગેરેનું કરવું, ઍમ તેમ કરનારની “હું વ્યાપાર કરું છું, ચેરી કરતો નથી.” આ વિચારથી આને અતિચાર કહેવાય. આવા રાજાની આજ્ઞાથી વિરૂદ્ધ શત્રુ રાજાના રાજ્યમાં જઈને જે જે વ્યાપારાદિ કરાય તે, આ ચોથા અતિચારમાં ગણાય. આમાં અજાણતાં એમ થાય, તેની જયણ.
૫ ફૂટતેલમાપ નામને અતિચાર-તલ અને માપના કાટલા, ગજ, ફૂટ વિગેરે ખાટા, હલકા, ભારે રાખે, જેમ લેવામાં પંચ પુષ્કરિયે (સવાશેર) અને દેવામાં ત્રિપુષ્કરિયે (પિણે શેર) રાખે.
આમાં ઘરકાર્યના પ્રસંગે છાપેલા કાટલા વિગેરે ન હાય, તે ઘરના કાટલા વિગેરેથી વસ્તુ જોખીને, માપીને લેવા દેવાની જ્યણા.
આવી જયણું રાખીને પાંચ અતિચારેને ટાળવા યથાશક્તિ કાળજી રાખું. આ વ્રતને પાલવાથી નાગદત્તને ફસીની વિડંબના ટળી ગઈ. રાજા તરફથી બહુ માન મળ્યું, પરિણામે તે સંયમ સાધીને મહદ્ધિક દેવ થયે. (૪) ચોથું સ્થૂલ (દેશ થકી) મૈથુન વિરમણ વ્રત
(સ્વદારા સંતેષ-પરસ્ત્રીગમન વિરમણવ્રત)
અમુક અંશે મૈથુનને ત્યાગ કરે તે સ્થલ મૈથુન વિરમણવ્રત કહેવાય. શ્રાવકોએ સર્વથા (પૂરેપૂરું–જેમાં સ્વસ્ત્રી સેવનને પણ ત્યાગ હેાય તેવું) બ્રહ્મચર્ય પાલવું, એ સર્વોત્તમ માર્ગ છે. અને તેમ કરવાને અશક્ત હોય તે દેશથી આ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org