________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૭૩]
દેજે. કારણકે તેથી ઘણા જીવોની હિંસા થાય છે, તથા જાવજજીવ સુધી સર્વ પ્રકારના બાવીસ અભક્ષ્યને ત્યાગ કરજો, વળી ભણ્ય વસ્તુઓ વાપરવામાં પણ સંખ્યાને નિયમ કરીને સંતોષને ધારણ કરજે. ૩૭૦.
ધર્મિષ્ઠ શ્રાવકે પરિવારને દયાળુ બનાવવા આવી પણ ઉપયેગી શિખામણ જરૂર આપે – ઇંધણ ન આખા બાળવા જીવાત બહુ આખા વિષે, ધાન્ય શેધી રાંધવું આદર ધરી કરૂણા વિષે ભાજન ન ખુલ્લા રાખવા ખુલ્લા કદી જે રાખીએ, તેમાં પડી જ મરે તેથી જ ઢાંકી રાખીએ. ૩૭૧
અર્થ –લાકડાં આખા બાળવા નહિ. કારણકે આખા લાકડામાં ઘુણ વગેરે ઘણું જીવાત હોય છે. વળી લાકડાં, છાણાં, કેલસા વગેરે સળગાવતાં બરાબર તપાસવા અને ધાન્ય બરોબર શુદ્ધ કરીને-જીવાત વગેરેની બરાબર તપાસ કર્યા પછી રાંધવું, એ પ્રમાણે કરૂણા–દયા ભાવને વિષે આદર રાખે. વળી ઘી, તેલ વગેરેનાં વાસણે ખુદ્ધાં ન રાખવા, કારણકે જે ખુલ્લા વાસણ રાખીએ તે ઉડતાં જીવો તેમાં પડીને મરણ પામે છે, તેથી જીવહિંસા લાગે છે, માટે વાસણું ઢાંકી રાખવા. ખુલ્લા વાસણમાં રહેલી વસ્તુ ખાવાથી પિતાને રેગાદિ થવાથી અનેક જાતનું નુકશાન થાય છે. એમ વાસણને ઢાંક્વામાં પિતાની અને બીજાની રક્ષા (બચાવ) થાય છે. માટે તમે વાસણ ઉઘાડા રાખશે નહિ. ૩૭૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org