________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૨૨૫ ]
૨૧ વ્રત વિગેરે વિશિષ્ટ ગુણાને ધારણ કરે તે ગુણી પુરૂષ કહેવાય. તેવાના પક્ષપાત કરવા, એટલે તેમની બહુમાન પૂર્ણાંક સેવના કરવી, જેથી પેાતાનુ જીવન નિર્મલ અની શકે
૨૨ શાસ્ત્રકાર મહિષ ભગવંતોએ તથા રાજાએ જે દેશમાં જવાની ના પાડી હાય, અને જે ટાઇમે જે કાર્ય કરવાની ના પાડી હાય, અનુક્રમે તે દેશમાં જવું નહિ, ને તે ટાઇમે તે કામ કરવું નહિ. કારણકે તેમ કરવામાં અનેક જાતની વગર જોઈતી આપત્તિ ભાગવવી પડે છે.
૨૩ પેાતાની શક્તિના વિચાર કરીને ઇષ્ટ ( કરવાં ધારેલ ઉચિત )કાના આરંભ કરવા. ગજા ઉપરાંત કામ કરવાથી પરાજય પામીએ અને તેમ કરવું એ પડતીનું ચિહ્ન છે. પરમપૂજ્ય ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી મહારાજે કહ્યું છે કે ઉચિત ક્રિયા નિજ શક્તિ છડી, જે અતિ વેગે ચઢતા; પણ ભવ સ્થિતિ પરિપકવ થયા વિણ, જંગમાં દીસે પડતા-૧ ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે.
ઃઃ
એ પ્રમાણે શ્રાવકે પેાતાના અલાબલને પણ જરૂર વિચાર કરવા. કારણકે તેમ જે ન કરે, તેને વગર મેાતે મરવું પડે છે. ચાર કામ વગર મેાતે મારનારા છે. તે આ-૧ જે પરસ્ત્રીગમન, દેવદ્રવ્યભક્ષ વિગેરે ભયંકર ગેરવ્યાજબી કા કરે. ૨ જે સગાં સંબંધિમાં નારઢ વિદ્યાના પ્રયાગ કરી ઝઘડા ઉભા કરે અગર કરાવે. ૩ જે પેતાથી અધિક અલવાળા પુરૂષની સાથે લડવા તૈયાર થાય. ૪ અને જે દાની ખાણુ જેવા સ્ત્રીવર્ગના વિશ્વાસ કરે. કહ્યું છે કે -વિતર્નામ:
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org