________________
[ ૨૩૦ ]
શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત
વળી શ્રાવકે તેવા પ્રકારના સરલ–નિર્દોષ વ્યવસાય-ધંધા વેપાર કરવા જોઇએ. જેથી મરણની છેલ્લી ઘડીએ સમાધિ મરણની પ્રાપ્તિ થાય. ૨૨૯.
નીચે જણાવેલી હિતશિક્ષા શું સાચા શ્રાવકે ભૂલે ખરા કે ? નજ ભૂલે એમ જણાવે છે:
સર્વ પાપસ્થાન છેડે વ્યસન સાતે પરિહરે, સટ્ટો કરે ન લગાર . અણધાર્યું મરણ એથી ખરે; અન્યકૃત ઉપકાર સમરે ઉચિત મલા પણ દીએ, ક કારણથી ખચી આદર્શ જીવન જાળવે. ૨૩૦
અર્થ:—શ્રાવકે સર્વે અઢાર પાપસ્થાનકાને ત્યાગ કરવા. તથા સાતે વ્યસન છેડી દેવાં. કાઈ પણ જાતના સટ્ટાના વ્યાપાર ન કરે, કારણ કે સટ્ટાના વ્યાપાર કરવાથી અચાનક મરણુ (હાર્ટ ફેલ) પણ થાય છે. (આ સટ્ટાના ધંધાથી દરેકને વગર મહેનતે પૈસાદાર થવાની ઇચ્છા આ જમાનામાં થાય છે, પણ દ્રવ્ય મળવું અથવા ન મળવું તે પુણ્યને આધીન છે. તથા વગર મહેનતના પૈસા લાંબે વખત ટકતા
૧. સમાધિ મરણઃ—શમતા પૂર્ણાંકનું મરણુ. મરતી વખતે પ્રાપ્ત થતી ચિત્તની સ્થિરતા. શ્રી પચત્રમાં આ મામતને સારા વિસ્તાર કરેલા છે.
૨. સાત વ્યસને આ પ્રમાણેઃ-૧ માંસ ખાવું, ૨ મદિરાપાન ૩ મૃગયા–શિકાર, ૪ વેશ્યાગમન, ૫ વ્રત–જુગાર, ૬ પરી લંપટતા ૭ ચેરી. આ સાતમાંના એક એક વ્યસનથી પણ જીવા ધણા દુ:ખી થયા છે. તે સાતનુ તે શું કહેવું. ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org