________________
[૨૬૮ ]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત
હું ધન્ય બન્યા હું વગેરે ) ૪ મીઠાં વચને આમંત્રણ આપ્યું. ૫ એ પ્રમાણે ઉપદેશ ગ્રન્થ એ॰ દાનના પાંચ ભૂષણેા જણાવ્યા છે. વળી એજ ગ્રંથામાં દાનનાં પાંચ દૂષણા પણ જણાવ્યા છે, જે ટુંકમાં આગલી ગાથામાં કહેવાય છે. ૨૫૫.
૨
દાનનાં પાંચ દૂષણા આ પ્રમાણે:—
આદર નહિ લવલેશ કાલ વિલંબ વિપ્રિય બોલવુ, વૈમુખ્ય પશ્ચાતાપ દેજે દાન કદી ન બગાડવું; દેખી સુપાત્ર ગુણી ભલા ગુણ ગણુ તણા રાગી મનેા, અહુ માન એવું રાખો જ્યારે લહેાક્ષણ દાનનો, ૨૫૬
અર્થ:—દાન આપવામાં જરા પણ આદર જાય નહિ. ૧. દાન આપતાં આપતાં વિલંબ–મડું કરે ૨. વિપ્રિય એટલે કડવાં લાગે તેવાં વચનેા એલે. વૈમુખ્ય એટલે મુખ ઉપર પ્રસન્નતા થવાને બદલે મુખનુ મરડાવું અથવા માઢું ચઢાવવું ૪ અને છેલ્લે પશ્ચાત્તાપ (મે આને કાંદાન આપ્યું એવી ભાવના) ૫. આ પ્રમાણે પાંચ દૂષણે પૂર્ણાંક દાન આપીને
૧ ઉપદેશ તરંગિણી, ઉપદેશપ્રાસાદ વિગેરેમાં જ્ઞાનન્દાષ્ટ્રનિ रोमाञ्चः, बहुमानं प्रियं वचः ॥ किंचानुमोदना पंच, सदानं સૂર્યંચમી | શ્॥
२ अनादरो विलंबच, वैमुख्यं विप्रियं वचः ॥ पञ्चा ત્તાપશ્ચ પંચેતિ, સદ્દાનું સૂચન્ત્યો ॥ ૨ ॥
૩ દીધા પછી પશ્ચાત્તાપ નજ કરવા જોઇએ-ધન્ય કુમારે વિશિષ્ટ જ્ઞાની ગુરૂને પૂછ્યું કે મારા વડીલ બધુ ધણી વાર નિન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org