________________
[ ૨૩૪ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત - શ્રાવકે મુનિને હેરાવતાં બહુજ સાવધાની રાખવી તે કહે છે – દાયક અને ગ્રાહક ઉભયને દોષ જિમ લાગે નહિ, તેમ વહેરાવે મુનિને દોષને જાણ સહી; આવશ્યકે નિયુક્તિમાં ને પિંડ નિયુક્તિ શ્રુતે, બીના કહી શ્રુતધર ગુરૂએ જે મુખે ગીતાર્થ તે. ૨૩૪
અર્થ:-શ્રાવકે ગુરૂને હરાવતી વખતે દાયક-બહેરાવનાર (પતે) તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દેષ લાગે નહિ તેવી રીતે હેરાવવું. અહીં હે રાવનાર શ્રાવકે પિતાના નિમિત્ત લાગતા દેને નકકી જાણવા જોઈએ. આ દોષ સંબંધી વિસ્તારપૂર્વક હકીક્ત આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં તથા પિંડ નિર્યુક્તિમાં મૃતધરશ્રતજ્ઞાની શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેલી છે. જે શ્રાવકે તે દોષને જાણે તેઓ અમુક અંશે ગીતાર્થ કહી શકાય. ર૩૪.
હવે ગ્રાહક સુપાત્રના ચાર ભેદ બતાવે છે – ગ્રાહકતણું ચઉ ભેદ જિનપતિ રત્નપાત્ર સમા વરા, નિરભિલાષી ગેચરી ન મળે તદા તપ ગુણધરા;
૧. અશન–જે ખાવાથી ભૂખ તરત મટે તેવા ઘઉં, મગ, ચોખા વગેરેના પદાર્થો.
૨. પાન–તરસ મટાડનાર પાણીની જાતિઓ. ૩. ખાદિમ–જે ખાવાથી તૃપ્તિ ઓછી થાય તેવા ફલ વગેરે. ૪. સ્વાદિમ–પાન, સોપારી વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org