________________
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
[
છે એવા મેાક્ષસ્થાનને શેાભાવનારા આપ આ ભક્તને જરા પણ દૂર જણાતા નથી. હે નાથ! આપની સ્તુતિ કરતાં મારા મનમાં ઘણા આનંદ ઉદ્ભવે છે. અને તે કારણથી આપને હું મારા હૃદયમાં સાક્ષાત્ ખડા રહેલા માનું છું. ૮૭. સંસારી જનના દીલમાં આવા નહી તુમ જ્યાં સુધી, અનુભવ કરે નિત પાપ કેરા દુઃખના તે ત્યાં સુધી; તે ધ્યેય માની આપને ધ્યાવે અડગ ભાવે ચડ્ડા, જિમ અગ્નિ ખાળે લાકડાં તિમ પાપભસ્મ કરે તા. ૮૮
અર્થ:—હૈ વીતરાગ દેવ ! આપ જ્યાં સુધી આ સંસારી જનેના દીલમાં આવા નિહ એટલે જ્યાં સુધી સંસારી જીવા આપનુ સ્મરણ કરે નહિ ત્યાં સુધી તે પા પના ઉદયથી પ્રાપ્ત થએલ દુ:ખના નિર ંતર અનુભવ કરે છે. જ્યારે આ જીવ આપને ધ્યેય-ધ્યાન કરવા ચે!ગ્ય માનીને નિશ્ચલ ભાવથી ધ્યાન કરે છે ત્યારે જેમ અગ્નિ લાકડાંને ખાળે છે તેમ તે (ભવ્ય જીવ) પાપને ભસ્મ કરે છે—માળી નાખે છે. ૮૮
જે પાપ રૂપી પંક તે કરતા મિલન આ જીવને, મેલાશ જાયે દૂર વધતે ભાવ કરતાં ધ્યાનને;
તેમજ સંપૂર્ણ પણુ નથી. કારણ કે તે જણાતી શાન્તિ નિર ંતર રહેતી નથી. કના સંપૂર્ણ ક્ષય થાય ત્યારેજ સત્ય અને સંપૂ શાન્તિની પ્રાપ્તિ થાય છે. જીએ અષ્ટકછમાં “ શિહોઽન્નતિ સમો बुभुक्षादिनिवृत्तये ॥ तन्निवृत्तेः फलं किं स्यात्-स्वास्थ्यं तेषां तु સલવા ॥ ૐ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org