________________
[૧૩]
શ્રી વિજયપધસૂરિજી કૃત તાને ઓળંગતા નથી. અને સામે માણસ કડવું વચન કહે છતાં પણ જેઓ ક્રોધી થઈને ધમધમતા નથી. એટલે ક્ષમા ગુણ રાખે છે. ૧૩૪.
- હવે ગુરૂના યથાર્થ ગુણો જણાવે છે– દેષ મટાડે ઉષ્ણ નીર જિમ કષ્ટ કાલે પણ યથા, દોષો મટાડે અન્યના આપત્તિ કાલે જે તથા નિજ ગુણ રમણતારંગ રંજિતસ્વપર ઉપકારે રતા, સમતા સુધારસ ઝીલતા ચારે કષાયે છોડતા. ૧૩૫
અર્થ –જેવી રીતે કર્ણકાલે એટલે પેટમાં દુઃખાવો થ, તાવ વગેરે રોગાદિકના પ્રસંગે ઉનું પાણી મનુષ્યના દેને-રેગને શાન્ત કરે છે, તેવી રીતે ગુરૂ પણ અન્યનાબીજાઓના સંકટ વખતના દુઃખેને નાશ કરનારા હોય છે. વળી નિજ ગુણ આત્માના ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક તેને વિષે રમણતા એટલે તન્મયપણું તેના રંગરંજિત એટલે આનંદમાં આસક્ત છે. તેમજ જે ગુરૂ સ્વપર એટલે પિતાના તથા પરના–અન્ય જીના ઉપકારને વિષે રતા–આસક્ત છે. તથા સમતા-સમભાવ (રાગ દ્વેષની ઓછાશ) રૂપી અમૃત રસને ઝીલે છે. એટલે જેઓ શાન્ત પ્રકૃતિવાળા છે. વળી જેઓ ચાર કષા–કધ, માન, માયા અને લોભને તજે છે. ૧૩૫
ચાલુ પ્રસંગે ગુરૂની જરૂરીયાત જણાવે છે – ગુણરયણ સાયર ગુરૂ વિના ડાહ્યા છતાં નવિ ધર્મને, જાણે યથા છે નેત્ર તેાયે દીપ વિણ નવિ અર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org