________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૯ ]
અંગ રચના મૂલ નાભિ મૂલ પ્રભુ પ્રવચન તણા, એવા વિચારે હું કરૂં. આ નાભિ કેરી પૂજના; નવ અંગ કેરા પૂજને નવ નિધિ લે ઘર આંગણે, મન શીઘ્ર થાય પ્રસન્ન સાધે મુક્તિ રૂપ વરમાલને. ૪૩
અ:——જેમ શરીરની રચનામાં નાભિ એ મૂલ કારણ છે તેમ પ્રવચનના–સિદ્ધાંતના મૂલ' પ્રભુ છે. એવા વિચારથી હું પ્રભુની નાભિની— ુંટીની પૂજા કરૂ છું. એવી રીતે નવ આંગની પૂજા કરનાર પુણ્યશાલી જીવાના ઘરના આંગણામાં નવ નિધાનની પ્રાપ્તિ થાય છે. પૂજકનું મન તરત પ્રકૃશ્ર્વિત થાયરે છે. અને તે મુક્તિ રૂપી સ્ત્રીની વરમાલા વ્હેરે છે. ૪૩. હવે પ્રભુના નવ અંગે પૂજા કર્યા પછીની બીજી વિધિઆ જણાવે છે:—
વિલેપનાદિ કરી સુગંધી પુષ્પ તાજા લેઇને, પુષ્પ પૂજા કર નકામા જે અડેલા ભૂમિને;
પ્રમાણે:—૧ ચ્યવન કલ્યાણક, ૨ જન્મ કલ્યાણક, ક દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક, ૫ મેાક્ષ કલ્યાણક.
૧. અર્થ પ્રકાશક પ્રભુ દેવ છે. તેથી તે પ્રવચનના મૂલ તરીકે કહી શકાય, અથૅ માસ. અહ્વા પુખ્ત ગ્રંથત્તિ જાદા નિકળે” એમ ચૌદ પૂર્વાધર શ્રુત કેવલી શ્રી ભદ્રબાહુરવામી મહારાજે આવશ્યક નિયુ`ક્તિમાં કહ્યું છે.
२ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते
મન
प्रसन्नतामेति, पूज्यमाने
Jain Educationa International
विघ्नवलयः ॥ जिनेश्वरे ॥ १॥
For Personal and Private Use Only
www.jainelibrary.org