________________
[૬૪]
વિજયપધસૂરિજી કૃત વાતની અનુમોદના કરી જણાવ્યું કે-હું સ્વર્ગથી ચવીને અહીંજ સાગરદત્ત શેઠની સુદર્શના નામે પુત્રી થઈશ. ત્યારે તું મને જૈન ધર્મ પમાડજે, એમ કહી દેવી સ્વસ્થાને ગઈ. અવસરે જિનમતિ દેવી આવીને સુલસાના ગર્ભમાં આવી.
જન્મ થતાં સુદર્શના નામ પાડ્યું. જ્યારે મોટી થઈ ત્યારે લાગ જોઈને કનકમાલાએ સુદર્શનાને શ્રી ત્રાષભ પ્રભુના મંદિર ઉપર રહેલા રત્નદીપકની બીના કહી સંભળાવી. જેથી તે જાતિસ્મરણ જ્ઞાન પામી રાણીને ભેટી પડી, અને સુદનાએ ઘણું વ્હાલથી રાણુને ઉપકાર માન્ય. અહીં બંને અવસરે સંયમ અંગીકાર કરીને તેની અપૂર્વ ઉલ્લાસથી સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી વીને મનુષ્ય ભવમાં ચારિત્ર સાધીને શિવસંપદા પામશે. પ૩.
હવે અક્ષતપૂજા તથા નૈવેદ્ય પૂજા ઉપર દષ્ટાન્ત કહે છે – કીર યુગલની જેમ સુર સુખ હોય અક્ષત પૂજન, નિવણ થાય પરંપરાએ દેખ વિજય ચરિત્રને રાજા હલી નૈવેધ પૂજા આચરે નિર્મલ મને, દેવભવ વચમાં લહે ને સાતમે ભવ મુક્તિને. પ૪
અર્થ:–અક્ષત પૂજાના પ્રભાવે કીર યુગલ (પિપટના જેડલા)ને દેવતાઈ ઋદ્ધિ મળી અને છેવટે મુક્તિને પણ લાભ થયો. તે બીના ટુંકામાં આ પ્રમાણે શ્રીપુર નગરની હાર શ્રી કષભદેવના મંદિરની આગળના ભાગમાં એક આંબાનું ઝાડ હતું. તે (વૃક્ષ)ની ઉપર એક શુક પક્ષીનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org