________________
શ્રી ધર્મજાગરિકા
[ ૬૯]
આરાધના કરીને સિધર્મ દેવલેકે દેવ (પણ)ની ત્રાદ્ધિ મેળવી. (દેવ થયે). અહીં અવધિજ્ઞાનથી જાણ્યું કે આ બધું નૈવેદ્ય પૂજાનું પરિણામ છે. જેથી તેણે પુત્રને પ્રતિબંધ કરીને ધમી બનાવ્યું અને વિશેષે કરી નૈવેદ્ય પૂજાને રસિય કર્યો. તે દેવ હવે (દેવ ભવના અને મનુષ્ય ભવના પાંચ ભવ પૂરાં કરીને, સિદ્ધિ સુખ પામશે. એ બધે પ્રભુની નૈવેદ્ય પૂજાને પ્રભાવ સમજ. ૫૪.
આ ગાથામાં ફલ પૂજન ઉપર દષ્ટાન્ત કહે છે – કીર યુગલ તિમ દુર્ગતા નારી લહે ફલ પૂજને, પુરૂષોત્તમાદિ અનેક ગુણિજન સિદ્ધ કેરા સ્થાનને કમસર કહ્યા દષ્ટાંત આઠે પૂજનાના નિત સ્મરી, શુદ્ધિ સાતે સાચવી કર સાત્વિક ભક્તિ ખરી. પપ
અર્થ:–પ્રભુદેવની ફળપૂજા કીયુગલે એટલે શુપક્ષીના જોડલાએ અને એક ગરીબ સ્ત્રીઓ તથા શ્રી પુરૂષોત્તમ રાજાએ પરમ હર્ષથી કરી જેથી ઉત્તમ દેવલોકની નાદ્ધિ પામ્યા એમાં નવાઈ શી? પણ શેડા સમયમાં મુક્તિપદ પણ પામ્યા. એ કરયુગલ અને ગરીબ સ્ત્રીની હકીક્ત ટુંકામાં આ પ્રમાણે જાણવી-કંચનપુરી નામની નગરીની વ્હાર શ્રીઅરનાથ પ્રભુના મંદિરની નજીકના ભાગમાં એક આંબાનું ઝાડ હતું, તેની ઉપર એક પક્ષીનું જેલું આનંદથી રહેતું હતું. એક વખત આ જિનમંદિરમાં મહોત્સવ પ્રવર્યો. આ પ્રસંગે સપરિવાર “નરસુંદર” રાજાએ અહીં આવીને પ્રભુની ઉલ્લાસથી ફળપૂજા કરી. એ એક ગરીબ સ્ત્રીએ જોઈ અનુમોદના કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org