________________
શ્રી ધર્મજાગરિક
[૭૩] આ ગાળામાં આકૃતિની ઉપયોગીતા જણાવે છે – છે અભાવ સ્વરૂપ તોયે તેહને બતલાવવા, આકૃતિ મૂકાય બિંદુ બાદબાકી દેખવા; નિર્મલ સ્વરૂપી જે થયા જેણે ઘણાને ઉદ્ધર્યા, તે પ્રભુની આકૃતિ ઉપગિની પ્રભુ કહી ગયા. ૧૮
અર્થ:--જેમ એક સરખી સંખ્યાની બાદબાકી કરતાં કાંઈ રહેતું નથી (જેમ કે પચીસમાંથી પચીસ બાદ કરીએ તે કાંઈ બાકી રહે નહિ તે છતાં નીચે ૭૦ બે મીંડાં મૂકાય છે.) તો પણ તે અભાવ–કાંઈ રહે નહિ તે જણાવવાને બિંદુ –મીંડુ મૂકીએ છીએ. એટલે જે કાંઈ નથી તો પણ તેને જણાવવા માટે પણ મીંડાં રૂપી આકૃતિ મૂકાય છે. તો પછી જે નિર્મલ સ્વરૂપવાળા થયા, વળી જેમણે ઘણું માણસને
તે અભવ્ય કહેવાય છે. ભવ્ય જેમાં પણ જે મુક્તિમાં જાય છે તે ભવ્યજ હૈય, પણ ભવ્ય જીવો તમામ મુક્તિમાં જાયજ એવો નિયમ નથી. દષ્ટાંત–પ્રતિમા બનાવવા માટે લાવેલા લાકડાનું સમજવું. જેમ પ્રતિમા બનાવવા માટે લાવેલા ચંદન વગેરેના લાકડામાંથી અમુક ભાગજ પ્રતિમાના કામમાં આવે છે. શેષ ભાગ કારણસર કામમાં ન લાગે છતાં પ્રતિમાને માટે તો કહેવાય.એમ કેટલાએક જીવ મુક્તિમાં જવા લાયકાત ધરાવે છે, પણ સંયમાદિ સાધનના અભાવે મુક્તિ પામી શક્તા નથી. આવા જીવ જાતિભવ્ય કહેવાય. ઘણું લાંબા કાળે પણ મુક્તિમાં જનારા દુર્ભવ્ય કહેવાય. જુઓ સાક્ષિપાઠ “અસ્તુ સ્થિતિ તોડવ મંચ પતિ નો મતા” એમ અધ્યાત્મસારમાં કહ્યું છે. વિસ્તાર માટે ભગવતીની ટીકા આદિગ્ર જેવા જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org