________________
શ્રી ધર્મજાગરિક
[ ૭૫] માનું સમર્ચન-પૂજન કહે છે. તેમના મતે જે કે ગાયમાં ઘી વ્યાપીને રહેલું છે તે પણ પિંડીભૂત-એકઠા થએલ ઘીવડે ગાય નિરોગી બને છે એ દષ્ટાન્ત જણાવ્યું છે. ૫૯. - હવે મૂર્તિની સાબીતી માટે બીજું દષ્ટાંત આપે છે – વ્યાપક ભલે ઘી દૂધમાં ન તળાય પૂરી દૂધથી, અન્ય દર્શનમાં પણ આકૃતિ વિના સરતું નથી; આકૃતિને માનવા જે ના કહે રૂપાન્તરે, તેહ પણ આકૃતિ બેલે નિજ ઈષ્ટનું સાધન કરે. ૬
અર્થ:–જેમ દૂધમાં ઘી વ્યાપીને રહેલું છે પણ તે દૂધમાં પૂરી તળી શકાતી નથી પણ ઉલટી લેચે થઈ જાય છે. પરંતુ જ્યારે દૂધમાંથી ઘી જુદું કાઢવામાં આવે ત્યારે તે પિંડીભૂત ઘીમાં પુરી તળી શકાય. આ દૃષ્ટાંત અન્ય દર્શનવાળાઓને પણ આકૃતિ વિના ચાલતું નથી. વળી જેઓ આકૃતિને માનવાની ના કહે છે. તેઓ પણ રૂપાન્તરે–બીજે પ્રકારે પણ આકૃતિના બલથી પિતાના ઈષ્ટ દેવની સાધના કરે છે. ૬૦.
રવા લાગ્યા કે ધી તે ગાયના શરીરમાં વ્યાપીને રહેલું છે. માટે ઘી, મેળવવાની જરૂર નથી. તેથી ધી વિના ગાયને ખવરાવવાને નોકરને કહ્યું. નેકરે કહ્યું કે શેઠ! ઘી ગાયના શરીરમાં રહેલું છે પણ પિંડી, ભૂત ધી વિના ગાય નીરોગી ન થાય. શેઠ સમજી અનેક ધી સાથે મેળવીને ખવરાવવાથી ગાય નીરોગી બની
૧. ખ્રીસ્તી મુસલમાન વગેરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org