________________
શ્રી વિજ૧૧મી
[૩૪]
શ્રી વિજયેપદ્મસુરિજી ત ક્ષપકશ્રેણિમાં પ્રથમ જે મેહસેનાને હણી, બારમાં ગુણઠાણના છેલ્લા ક્ષણે ત્રણને હણી; કેવલ લહી બાળી અઘાતી સ્થાનને લેકાંતના, પામ્યા એ કારણ હું કરું મસ્તકશિખાની પૂજના. ૩૮
અર્થજે પ્રભુએ ક્ષપકશ્રેણિી માંડીને પ્રથમ મેહસેનાને-મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કર્યો. ત્યાર પછી બારમે ગુણઠાણે આવીને ચરમ– છેલ્લા સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મને ક્ષય કર્યો. તે પછી કેવલજ્ઞાન પામીને અઘાતી કર્મને ક્ષય કરી
૧. ક્ષપકશ્રેણિ–જે ભવમાં મેક્ષે જવાનું હોય તે ભવમાં છવ ક્ષપકશ્રેણિ માંડે છે. અને તે શ્રેણિમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય થાય છે. - ૨. ગુણસ્થાનક–ગુણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેના સ્થાન–તરતમ (ઓછાવત્તા) પણાથી થએલા ભેદ. તે ભેદ અસંખ્યાતા હોવાથી ગુણસ્થાનક પણ અસંખ્યાતા છે. પણ સ્થૂલ વ્યવહારથી ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. તેમાં બારમા ગુણસ્થાનકનું નામ ક્ષીણમેહ વીતરાગ છસ્થ છે.
૩. અઘાતી-કર્મના બે ભેદ ઘાતી અને અધાતી નામે છે. જે કર્મો આત્માના મુખ્ય ગુણેને ઘાત કરે છે તે ઘાતી કહેવાય છે. તે ચાર છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય. તેમાં મેહનીયને ૧૦ મા ગુણસ્થાનકના અંતે અને બાકીના ત્રણનો ૧૨ મા ગુણસ્થાનકના અંતે ક્ષય થાય છે. તથા જે કર્મો આત્માના મુખ્ય ગુણેને હણતા નથી તે અઘાતી કહેવાય છે. તેના પણ ચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org