________________
[૩૬]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત કરીને જે ઉત્તમ જિનનામ-તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો, તે જિનનામને જ્યારે રસોદય થાય ત્યારે જેમની ઉલક એટલે વૈમાનિકના દેવોએ, અધેલોક એટલે ભુવનપત્યાદિક દેએ, અને તિછલિક એટલે મનુષ્ય વિગેરે ભવ્ય જીએ એ પૂજના–ભક્તિ સ્તુત્યાદિક કરી હતી. તેથી જગતના છમાં તિલક સમાન–શ્રેષ્ઠ એવા પ્રભુના લલાટને-કપાળને વિષે હું શુભ પૂજા-સેવા કરું છું. ૩૯.
હવે પ્રભુના કંઠે તિલક કરવાનું કારણ સમજાવે છે – જે પ્રભુના કંઠના મધુર ધ્વનિને પર્ષદા,
સુણતાં હરે તરસા ,
હેય હિંસાદિક તજી સાધક અને વ્રત આદિના, એ ભાવ દીલમાં રાખીને કરૂં કઠની શુભ પૂજના. ૪૦
અથ–સસરણમાં પ્રભુના કંઠમાંથી નીકળતી ઉપદેશ
૧૪ દાન (એ ૪ ની આરાધના) ૧૫ ધ્યાન, ૧૬ જૈન તીર્થ પ્રભાવના, ૧૭ સંધ, ૧૮ વેયાવચ્ચ, ૧૯ નવું શ્રત, ૨૦ સમકિત. આ સિવાય કેટલેક સ્થળે નામમાં તથા અમુક અમુક પદમાં હેરફેર જણાય છે.
૧. નિકાચિત બંધ–આત્મા સાથે કર્મને એ સજ્જડ બંધ થાય કે જેથી તેનું ફળ અવશ્ય જોગવવું પડેજ. અથવા તે કર્મ જેવું બાંધ્યું છે તેવું રસદયથી ભેગવવું પડે. જિનનામને નિકાચિત બંધ મનુષ્યપણુમાં અને પાછલા ત્રીજે ભવે (મેક્ષે જવાના ત્રણ ભવ બાકી હેય ત્યારે) થાય છે. અને રસદય ૧૪ મે ગુણસ્થાનકે હેય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org