________________
સંતની અમૃતવાણી : ૧૯
અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુ ષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત–ચમ-નિયમ–જપયાત્રા–ભક્તિ-શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.
–આંક, પ૩૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org