________________
૭૮ : સંતની અમૃતવાણી
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલપનાવડે વિચારવામાં કસંજ્ઞા, ઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે, જે કારણોમાં ઉદાસીન થયા વિના જીવન જીવના સ્વરૂપને નિશ્ચય થે દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણેને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી.
હવે એ નિશ્ચય કરો ઘટે છે કે, જેને આત્મસ્વરુપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા ગ્ય નથી અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org