________________
સંતની અમૃતવાણી : ૭૮
તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. –આંક, ૪૪૯
જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી આ અમારો નિશ્ચય છે.—ક, ૧૯૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org