Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 166
________________ સંતની અમૃતવાણી : ૧૫૩ જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્દૃષ્ટિ પુરુષાએ પ્રત્યક્ષ સ` દ્રવ્યથી ભિન્ન, સવ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દ્વી છે. જેની ઉત્પત્તિ કાઇપણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનેા નાશ પણ કયાંથી હાય ? —આંક, ૮૩૩ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186