Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 185
________________ ૧૭૨ : સંતની અમૃતવાણી અનિત્ય પદાર્થ ના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સ’સારપરિભ્રમણના યાગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને તે છે, એમ જાણી ઘણા સંતાષ થયા છે. તે સતષમાં મારા કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છે છે તેથી સસારકલેશથી નિવત વાનેા તમને પ્રસ`ગ પ્રાપ્ત થશે. એવા પ્રકારના સ’ભવ દેખી સ્વભાવે સ તાષ થાય છે. એ જ વિનતિ —પત્રાંક ૫૭૦ www Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186