Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૪ : સંતની અમૃતવાણી શ્રી જ્ઞાનીપુરુષાએ સમ્યગૂદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે, સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવાયાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવાયાગ્ય છે, તેને સ` વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યાગ્ય છે. આ છ પ૬ અત્યંત સ ંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદ્યને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એવા જીવને અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પેાતાનુ' સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે. કાઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186