Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 182
________________ સ ંતની અમૃતવાણી : ૧૬૯ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈશ્રી મેાહનલાલ પ્રત્યે, શ્રી ડરખન, પત્ર ૧ મળ્યુ છે. જેમ જેમ ઉપાધિના ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે। આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સૌંસારના પદાર્થોના વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહમુદ્ધિ રહે છે. " આત્મા છે,' ‘આત્મા નિત્ય છે,' ‘આત્મા કર્મના કર્યાં છે,' ‘આત્મા કમના ભક્તા છે,” તેથી નિવૃત્ત થઈ શકે છે' અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે ’—એ છ કારણેા જેને વિચારે Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186