________________
સંતની અમૃતવાણી : ૧૫૩
જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્દૃષ્ટિ પુરુષાએ પ્રત્યક્ષ સ` દ્રવ્યથી ભિન્ન, સવ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દ્વી છે.
જેની ઉત્પત્તિ કાઇપણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનેા નાશ પણ કયાંથી હાય ?
—આંક, ૮૩૩
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org