________________
૧૫૪ : સંતની અમૃતવાણી
હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જે તે સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ! અસમ્યગદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી, તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યાહ છે અને ભય છે.
સમ્યગ્ગદર્શનને યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસદિની નિવૃત્તિ થશે. –પા. ૮૧૯, હા. નં. ૨, પૃ. ૧૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org