Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 172
________________ સંતની અમૃતવાણું : ૧૫૯ | નિરાબાધપણે જેની મનવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકપની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુર જેને કુટ્યા છે, કલેશ ના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાન્તદષ્ટિયુક્ત એકાન્તદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધવૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જ્યવંત વર્તા! આંક, ૮૦ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હે આર્યજન ! આ પરમ વાક્યને આત્માપણે, તમે અનુભવ કરો. -આંક, ૮૩૨ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186