________________
સંતની અમૃતવાણું : ૧૫૯
| નિરાબાધપણે જેની મનવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકપની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુર જેને કુટ્યા છે, કલેશ ના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાન્તદષ્ટિયુક્ત એકાન્તદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધવૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જ્યવંત વર્તા!
આંક, ૮૦
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
હે આર્યજન ! આ પરમ વાક્યને આત્માપણે, તમે અનુભવ કરો.
-આંક, ૮૩૨
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org