________________
૧૬ : સંતની અમૃતવાણી
આત્માના છે પ
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્ય'ત ભક્તિથી નમસ્કાર,
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ :— આત્મા છે.
જેમ ઘટ પટ આઢિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હેાવાને લીધે જેમ ઘટ પટ આદિ હાવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવે આત્મા હૈાવાનુ` પ્રમાણ છે. બીજું પદ્મઃ—‘આત્મા નિત્ય છે.'
ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળત્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટટાદિ સાગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદ્મા છે; કેમકે
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org