________________
સંતની અમૃતવાણી : ૧૬૧
તેની ઉત્પત્તિ માટે કાઇ પણ સાગા અનુભવચેાગ્ય થતા નથી. કેઇ પણ સંચાગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા ચાગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસયેાગી હૈાવાથી અવિનાશી છે, કેમકે જેની કાઈ સ’યેાગથી ઉત્પત્તિ ન હોય તેના કેાઇને વિષે લય પણ હેાય નહીં.
ત્રીજુ` પદ્મ :— આત્મા કુર્તો છે. 1
સર્વ પદાથ અથ ક્રિયાસ"પન્ન છે. કંઇને કંઈ પરિણામક્રિયાસહિત જ સવ પદાર્થ એવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસ પન્ન છે. ક્રિયાસ'પન્ન છે, માટે કર્તા છે: તે કર્તાપણુ' ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાથ થી સ્વભાવપરિણતિએ નિજ
સ્વરૂપને કર્યાં છે, અનુપરિત (અનુભવમાં આવવાયાગ્ય-વિશેષ સ``ધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મોના કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org