Book Title: Santni Amrut Vani
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 169
________________ ૧૫૬ : સંતની અમૃતવાણી સાપદ વાર વાર શ્રવણુ કરવા ચેાગ્ય, વાંચવા ચેાગ્ય, વિચારવા ચૈાગ્ય, લક્ષ કરવા ચૈાગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા ચેાગ્ય છે. —પા. ૮૨૫, હા. ન. ૩, પૃ. ૭ રાગ દ્વેષ અને અજ્ઞાનના આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા ચેાગ્ય સ્થાન છે, -પા. ૮૧૭, હા. તાં. ૨, પૃ. ૩ + શુદ્ધ આત્મપદ. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186