________________
૧૫૬ : સંતની અમૃતવાણી
સાપદ વાર વાર શ્રવણુ કરવા ચેાગ્ય, વાંચવા ચેાગ્ય, વિચારવા ચૈાગ્ય, લક્ષ કરવા ચૈાગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા ચેાગ્ય છે.
—પા. ૮૨૫, હા. ન. ૩, પૃ. ૭
રાગ દ્વેષ અને અજ્ઞાનના આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા ચેાગ્ય
સ્થાન છે,
-પા. ૮૧૭, હા. તાં. ૨, પૃ. ૩
+ શુદ્ધ આત્મપદ.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org