________________
સંતની અમૃતવાણી : ૮૯
અનતકાળે જે પ્રાપ્ત થયુ' નથી, તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તેા હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે.
આંક, ૩૭૧
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતે'દ્રિયપણું, આટલા ગુણૈા જે આત્મામાં હાય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
—આંક, ૪૦
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org