________________
સંતની અમૃતવાણી : ૧૧૩
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી.
અન'ત અન્યાબાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠા છે, ભગવાન જિને અર્થે નિરુષણ કરી છે, અને એ જ શાલે છે, જયવંત છે.
દ્વાદશાંગી એ જ ઉત્કૃષ્ટતાથી તે -આંક, ૯૦૧
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org