________________
૧૩૪ : સંતની અમૃતવાણી
તેના તું આધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જે સમાધિમરણ થયું' તે સર્વકાળના અસમાધિમરણ ટળશે. આત્માના નિશ્ચય વિના સમાધિમાગ ઘટે નહિ. —આંક, ૨૫
જો આ જીવે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યાં તો આ જ ભવને વિશે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. પા. ૮૦૮, હા. નાં. ૧, પૃ. ૧૨૨
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org