________________
સંતની અમૃતવાણી : ૧૦૧
સસમાગમના અભાવે વીતરાગજીત પરમ શાંતરસપ્રતિપાદક વીતરાગ વનાની અનુપ્રેક્ષા વારવાર કર્ત્તવ્ય છે. ચિત્તસ્થય માટે તે પરમ ઔષધ છે. —આંક, ૮૫૬
શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે વીતરાગ સમાની ઉપાસના કર્તવ્ય છે.
——આંક, ૭૬૪
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org