________________
સંતની અમૃતવાણી : ૮૭
જીવનુ...સ'સારને વિશે
અનતકાળ થયાં પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવાં જપ-તપ-વૈરાગ્યાદિ સાધના કર્યો. જણાય છે, તથાપિ જેથી યથા કલ્યાણુ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શકવા હાય એમ જણાતું નથી. એવાં જપ-તપ, કે વૈરાગ્ય અથવા ખીજા સાધના તે માત્ર સૌંસારરુપ થયાં છે, તેમ
•
થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય કરી કરી વિચારવા ચેાગ્ય છે.
—આંક, ૪૧
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org