________________
સંતની અમૃતવાણી : ૮૫
પરિભ્રમણ કરતા જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂને પામ્યા નથી, જે પામ્યા છે તે બધુ પૂર્વાનુપૂર્વ છે, એ સઘળાની વાસનાના ત્યાગ કરવાના અભ્યાસ કરશે. દૃઢ પ્રેમથી અને પરમાલ્લાસથી એ અભ્યાસ જયવ ત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ચગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. —આંક, ૧૮૩
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org