________________
સંતની અમૃતવાણી : ૯૫
જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરે છે, તે જવના મેક્ષાથે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કર નથી.
–આંક, ૫૬૮
સર્વ પદાર્થનું સ્વરુપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ પણું છે.
–આંક, ૫૬૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org