SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સંતની અમૃતવાણી : ૮૭ જીવનુ...સ'સારને વિશે અનતકાળ થયાં પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવાં જપ-તપ-વૈરાગ્યાદિ સાધના કર્યો. જણાય છે, તથાપિ જેથી યથા કલ્યાણુ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શકવા હાય એમ જણાતું નથી. એવાં જપ-તપ, કે વૈરાગ્ય અથવા ખીજા સાધના તે માત્ર સૌંસારરુપ થયાં છે, તેમ • થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય કરી કરી વિચારવા ચેાગ્ય છે. —આંક, ૪૧ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy