________________
૮૮ : સંતની અમૃતવાણી
આ સ્થળને વિશે કઈપણ પ્રકારે જપ-તપવૈરાગ્યાદિ સાધને નિષ્ફળ છે, એમ કહેવાને હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેને શે હેતુ હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવન વિશે વૈરાગ્યાદિ સાધને તે ખચીત હોય છે. –આંક, ૪૦૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org