________________
૮૦ : સંતની અમૃતવાણી
મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હેય નહિ, એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહિ.
આંક, પ૩૭
અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે.
સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
–આંક, ૪૬૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org