SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ : સંતની અમૃતવાણી મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હેય નહિ, એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહિ. આંક, પ૩૭ અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. –આંક, ૪૬૦ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy