________________
૨૮ : સંતની અમૃતવાણી
વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહિ, એ પણ સત્ય છે.
જ્ઞાન-દર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે, તે ઓળખી ભાવઅમૃતમાં આવવું એનું નામ “વિવેક છે.
-પા
૯૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org