________________
૭૬ : સતની અમૃતવાણી
મેાક્ષના માગ એ નથી, જે જે પુરુષા મેાક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષા એક જ માગ થી પામ્યા છે, વમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.
તે માર્ગોમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, તે સમાધિમાગ છે અને સ્વા ભાવિક શાંતિ સ્વરુપ છે. સવકાળે તે મા હાવાપણું છે. જે માના મને પામ્યા વિના કાઇ ભૂતકાળે મેાક્ષ પામ્યા નથી, વમાનકાળે પામતાં નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ.
—આંક, ૫૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org