________________
૩૪ : સંતની અમૃતવાણી
તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરુપ છે.પા. ૧૨૮
પ્રત્યેક પ્રત્યેક પદાર્થના અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવા એમ નિગ્રંથ કહે છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય ર ́ગનું પ્રતિભાસવુ' થવાથી તેનુ' જેમ મૂળ સ્વરુપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્માળ એવું આ ચેતન અન્ય સચાગના તાદાત્મ્યવત્ અધ્યાસે પેાતાના સ્વરુપના લક્ષ પામતુ' નથી.
-પા. ૭૮૯ હા. નાં. ૧ પૃ. ૧
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org