________________
૬૪ : સંતની અમૃતવાણી
અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયેાજનની પેઠે કરવાના ઉદય વાં છતાં જે પુરુષા તે ઉચથી ક્ષેાભ ન પામતાં સહજભાવ સ્વધમ માં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષાના ભીષ્મવ્રતનુ વારંવાર સ્મરણુ કરીએ છીએ.—ક, ૭૮૮
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org