________________
સંતની અમૃતવાણી : ૬૭
લોકદષ્ટિ અને જ્ઞાનની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલે તફાવત છે. જ્ઞાનીની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેનાં ઉપાયને પામ્યા છે.
–આંક, ૮૧૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org