________________
૭૨ : સંતની અમૃતવાણી
કોઈ પણ પ્રકારે જીવ પિતાની કલ્પના કરી સને પ્રાપ્ત કરી શક્તો નથી, સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ “સત્ ” પ્રાપ્ત થાય છે, “સત્ ” સમજાય છે, “સત્ ”ને માર્ગ મળે છે, “સત” પર લક્ષ આવે છે.
સજીવનમૂર્તિને લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધનરૂપ છે, આ અમારૂં હદય છે.
–આંક, ૧૯૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org