________________
સંતની અમૃતવાણી : ૭૧
જીવે ધમ પાતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા દ્વેગ નથી, માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધમ શ્રવણ કરવા જોગ છે, ચાવતુ આરાધવાજોગ છે. ——આંક, ૪૦૩
જેની પાસેથી ધમ માંગવા તે પામ્યાની પૂર્ણ ચાકસી કરવી, એ વાકયને સ્થિરચિત્તથી વિચારવું.
–આંક, ૪૬
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org